
રીબર્થ એજ્યુકેશન એન્ડ રીશર્ચ ફાઉન્ડેશન ના એક મિશનના ભાગ રૂપે, અમે સતત અમારી સેવાઓ વધારવા અને અમારા ભાગીદાર સંસ્થાઓને મહત્તમ લાભ અને સહાય પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વર્તમાન ઉદ્યોગની જરૂરિયાતો સાથે અમારા અભ્યાસક્રમને અપગ્રેડ કરવા અને વિદ્યાર્થીઓ અને ભાગીદાર સંસ્થાના કર્મચારીઓના ભણતરના સ્તરને સુધારવા માટે આપણે તેના નિયમિત પ્રયત્નો કરીએ છીએ જેથી તેઓ તેનો મહત્તમ લાભ દરેક ટ્રેનિંગ સેન્ટર મેળવી શકે.આ મિશનના એક ભાગરૂપે રીબર્થ એજ્યુકેશન એક વોડાફોનનો CSR પ્રોગ્રામ લઈને આવે છે જેનું નામ છે "JAADU GINNI KA" વોડાફોનનો આ પ્રોગ્રામ બંને વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને નાણાકીય સાક્ષર બનવવામાં મદદરૂપ થાય છે. આ પ્રોગ્રામથી (યુવાનો અને પુખ્ત વયના લોકો) તેના જીવનને અસર કરવા માટે બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે અને પૈસાનું વધુ સારું વ્યવસ્થાપન કરી આર્થિક રીતે રીતે સફળતા પ્રાપ્ત કરી શકશે. સહભાગીઓ સરકારના નાણાકીય કાર્યક્રમોનો લાભ પણ મેળવી શકશે.
Request For Vodafone Project